મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા(મિં.) તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની ચોથી વર્ષગાંઠે યોગા સેશન યોજાયો


SHARE







માળીયા(મિં.) તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની ચોથી વર્ષગાંઠે યોગા સેશન યોજાયો

માળીયા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની ચોથી વર્ષગાંઠની ઉજવણી નિમિતે યોગા સેશન યોજવામાં આવ્યો હતો.મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા, ક્યુંએએમઓ ડો.હાર્દિક રંગપરીયા, માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.જી.બાવરવાના માર્ગદર્શન હેઠળ ગઇકાલ તા.૧૭ ને રવિવારના રોજ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની ચોથી વર્ષગાંઠની ઉજવણી અંતર્ગત માળીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ, વવાણીયા અને ખાખરેચીના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યપ હતુ.જેમાં બાળકો તથા વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ કર્યા હતા.






Latest News