હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા કરાયું શક્તિસિંહ ગોહિલનું સન્માન


SHARE











મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા કરાયું શક્તિસિંહ ગોહિલનું સન્માન 

મોરબી ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજનું ગૌરવ અને નિષ્ઠાવાન તેમજ પ્રતિષ્ઠિત કદાવર રાજકીય આગેવાન પૂર્વ આરોગ્ય મંત્રી દિલ્હી કોંગ્રેસનાં પ્રભારી તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શ્રી રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ સહિતના હોદેદારો તેમજ યુવાનો હાજર રહ્યા હતા.






Latest News