મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ધરપકડ થયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ધરપકડ થયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો

મોરબી તાલુકા પોલીસે ફરીયાદીશ્રીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની મો ૨ બી તાલુકા ત્રાજપર ગામમાં સીટી સર્વે નં.૨૩૬૦૦૨ પૈકીની જમીનમાં પરશુરામ પોટરીમાં મજુરોના કવાટર્સમાં બનાવેલ હોય જે પૈકી મકાન નં.૪૩ ગૌશાળા વાળી લાઈનમાં આવેલ રહેણાક મકાનમાં આ કામના આરોપીઓએ ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પતીબંધ કાયદાની કલમ ૩ (૩), ૫ (સી) મુજબ નોંધી ધરપકડ કરવામા આવેલી. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા રોકાયા હતા. 

આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નિર્દોષ છે.ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે.આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે.આરોપીની સીધી કે આડક્તરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી.પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી.તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કર્યા હતા.આરોપી પક્ષની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અંગેચાણીયા, જીતેન અગેચાણીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, સાગર પટેલ, દીવ્યા સીતાપરા રોકાયેલા હતા.




Latest News