હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ જુદાજુદા વિસ્તારમાં ઠંડા પાણીના જગ મુકાશે


SHARE









હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ જુદાજુદા વિસ્તારમાં ઠંડા પાણીના જગ મુકાશે

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી ઠંડા પાણીના જગનો પ્રોજેક્ટ કરવામાં આવેલ છે અને હળવદ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ ૨૫ ઠંડા પાણીના જગ મુકવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોજેકટ માટે સ્વ. નિરંજન લક્ષ્મીપ્રસાદ ઠાકર ના સ્મરણાથે હસ્તે ભારતીબેન નિરંજનભાઇ ઠાકર, સ્વ. ભુપેન્દ્ર એમ ઠાકરના સ્મરણાર્થે હસ્તે ભુપેન્દ્ર વોટર સપ્લાયશ્રીજી મંડપ સર્વિસ હસ્તે મનસુખભાઈ દલવાડી તરફથી સહકાર આપવામાં આવેલ છે અને હળવદમાં બસ સ્ટેશન, આંબેડકર સર્કલ ટીકર રોડ, બ્રાહ્મણને ભોજન શાળા પાસે, ધાંગધ્રા દરવાજા પાસે અને સરા ચોકડી પાસે પાણીના જગ મૂકવામાં આવશે તેવું ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપની ટીમે જણાવ્યુ છે




Latest News