મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતની ટીમે બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડાંગની ટીમને હરાવી


SHARE







મોરબી જીલ્લા પંચાયતની ટીમે બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડાંગની ટીમને હરાવી

આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ અમદાવાદમાં રમાઈ હતી.જેમાં મોરબી જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમનો ડાંગ જિલ્લાની ટીમ સામે વિજય થયો હતો. અમદાવાદ ખાતે રમાઈ રહેલી ૩૦ મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૬૧ રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યાં હતા.જેની સામે ડાંગ જીલ્લા પંચાયતની ટીમ ૧૨૧ રનમાં ઓલ આઉટ થતા મોરબી ટીમનો વિજય થયો હતો.જેમાં રાહુલ બલાઈ ૭૯ રન અને બે વિકેટ મેળવી 'મેન ઓફ ધ મેચ' જાહેર થયા હતા.તેમ ટીમ મેનેજર દિનેશભાઇ હૂંબલ અને કોચ તુષાર બોપલિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News