હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા મહિલાઓને સીવણ સહિતની તાલીમ આપવા માટે અરજી લેવાનું શરૂ


SHARE









મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા મહિલાઓને સીવણ સહિતની તાલીમ આપવા માટે અરજી લેવાનું શરૂ

મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા સ્વ. સુશીલાબેન સુરેશકુમાર પરમાર મહિલા ઉદ્યોગ તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓને સીવણ સહિતની તાલીમ આપવામાં આવે છે જેની નવી બેન્ચ શરૂ થવાની છે તેને માટે હાલમાં અરજી ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિની બહેનો માટે સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત સ્વ. સુશીલાબેન સુરેશકુમાર પરમાર મહિલા ઉદ્યોગ તાલીમ કેન્દ્રમાં તા.૧૫/૪/૨૨ થી શરૂ થતા સીવણ ક્લાસ તેમજ ફેન્સી વર્ક (મોતી કામદોરી કામઉન કામ,માચી કામ) ના સત્રમાં દાખલ થવા માટે અરજી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને અરજી ફોર્મ શ્રી મોરબી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યાએ આવેલ મહિલા સીવણ ક્લાસ ખાતેથી આપવામાં આવશે અને તા ૧૪ પહેલા ભરીને તે ત્યાં જ પાછું આપવાનું છે આ ફોર્મ મેળવવાનો અને સ્વીકારવાનો સમય બપોરે ૧ થી  સાંજના ૫ વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે તેવું મોરબી શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યુ છે




Latest News