હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદમા ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા કિન્નરોના હસ્તે કરવવામાં આવ્યું ચકલી ઘરનું વિતરણ


SHARE









હળવદમા ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા કિન્નરોના હસ્તે કરવવામાં આવ્યું ચકલી ઘરનું વિતરણ

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા હળવદ શહેરની અંદર અગાઉ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે બાદ લોકોની માંગને ધ્યાનમાં રાખીને ૧૫૦૦ નંગ ચકલી ઘર તેમજ ૧૨૦૦ પાણીના કુંડા  નું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમા  હળવદમાં પ્રથમ વખત તેમજ કહી શકાય કે ગુજરાતમા પ્રથમ એવી ઘટના હશે કે જેમાં કિન્નરોના હસ્તે ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કિન્નરોને સમાજમાં લોકો જે દૃષ્ટિથી જુએ છે તે જોવાનો દ્રષ્ટિકોણ બદલાય તેમ જ કિન્નરો પ્રત્યેની લોકોને નજર બદલાય તેવા હેતુથી આ કાર્યક્રમમાં ખાસ હળવદમાં આઠથી વધુ વર્ષોથી રહેતા કિન્નરોને બોલાવીને તેમના વરદ હસ્તે લોકોને ચકલી ઘર તેમજ પાણીના કુંડા આપવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટને સફળ બનાવના માટે ગ્રુપના સર્વે મિત્રોએ હાજરી આપી આ પ્રોજેક્ટને સફળ કર્યો હતો.




Latest News