હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની શ્રી બંધુનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિથી વાકેફ કરાવાયા


SHARE











મોરબીની શ્રી બંધુનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિથી વાકેફ કરાવાયા

મોરબીની શ્રી બંધુનગર પ્રાથમિક શાળામાં "એક ભારત શ્રેષ્ઠ ભારત" કાર્યક્રમ અન્વયે વાનગી સ્પર્ધા યોજાઈ હતી.શ્રી બંધુનગર પ્રાથમિક શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અન્વયે ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિથી એકમેકને વાકેફ કરવા બંને રાજ્યોમાં પ્રસિદ્ધ પરંપરાગત વાનગીઓ બનાવવા માટેની સ્પર્ધા યોજાઈ જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ટ્રોફી અને વિવિધ ઈનામો આપીને શાળાના આચાર્ય અમૂલ જોષી અને સ્ટાફ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.






Latest News