મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો


SHARE







મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સેવાકાર્ય મા સહયોગ આપવામા આવ્યો હતો. અને મોહનથાળગાંઠીયારોટલીદાળભાતશાકછાશ સહીતની વાનગીઓ ઉપસ્થિત અગ્રણીઓએ પોતાના હસ્તે પિરસી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી. આ તકે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપના હંસરાજભાઈ કૈલામહેશભાઈ ઠાકરમગનભાઈ રાઠોડરમેશભાઈ સાદરીયાનિમેષભાઈ અંતાણીઅશોકભાઈ મહેતાભરતભાઈ પંડ્યાદીલીપભાઈ સાદરીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના સેવાયજ્ઞમા મળેલ સહયોગ બદલ મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ આભારની લાગણી સહ અભિનંદન પાઠવ્યા હતા.તેમ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.






Latest News