મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૫૬ જેટલા આપદા મિત્રોને રાજકોટ ખાતે તાલીમ અપાઇ


SHARE







મોરબી જિલ્લાના ૫૬ જેટલા આપદા મિત્રોને રાજકોટ ખાતે તાલીમ અપાઇ

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના ૧૭ જિલ્લાઓમાં અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ યોજના ચાલુ છે. આ યોજના હેઠળ મોરબી જિલ્લાનો પણ સમાવેશ થયેલ છે. અપસ્કેલીંગ આપદા મિત્ર તાલીમ હેઠળ મોરબી જિલ્લાના ૫૬ જેટલા આપદા મિત્રોની રાજકોટ ખાતે  ૧૨ દિવસની સઘન તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વેળાએ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ આપદા મિત્રોને સઘન તાલીમ આપવામાં આવી છે. હાલમાં જ મોરબીના આપદા મિત્રોને એસડીઆરએફ ગૃપ-૧૩રાજકોટ ખાતે ૧૨ દિવસની નિવાસી તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. તાલીમાર્થીઓને તાલીમ દરમિયાન રાહતસહાયપુરવાવાઝોડુભૂકંપદુષ્કાળસુનામી જેવી  આફત કે જોખમ સમયે વ્યવસ્થાપનશોધ અને બચાવ/પ્રાથમિક સારવારજન જાગૃતિ જેવા કાર્યક્રમો અંગેની જાણકારી આપવામાં આવી હતી.






Latest News