વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં કાઉન્સિલરના ફોન બાદ તાત્કાલિક ગટર સાફ


SHARE







મોરબીના સોઓરડી વિસ્તારમાં કાઉન્સિલરના ફોન બાદ તાત્કાલિક ગટર સાફ

મોરબી પાલિકાના ભૂગર  ગટરના કામદારોને સોઓરડી વિસ્તારના શેરી નં પ ના  રહેતા લોકો બિરદાવ્યા હતા કેમ કે, સોઓરડી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભુગરની કુંડી છલકાતી હતી અને ત્યાં માતાજીનો માંડવો રાખવામા આવ્યો હતો જેથી ઘર પાસે ઉભરાતી ગટરની સમસ્યાને તાત્કાલિક દુર કરવા બોર્ડ નંબર-૪ સોઓરડી વિસ્તારના કાઉન્સિલર મનુભાઇ બરાસરા, પ્રમુખ રમેશભાઇ હાજાભાઇ સિયાર, લાલુભા ઝાલા અને વિષ્ણુ જે મજેઠીયાએ તાત્કાલિક ફોન કર્યો હતો ત્યાર બાદ તાત્કાલિક કુંડી સાફ કરવામાં આવી હતી




Latest News