સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભ-૨૦૨૨ માં દબદબો


SHARE





ટંકારાના સજનપર ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભ-૨૦૨૨ માં દબદબો

તાજેતરમાં યોજાયેલ ૧૧ માં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બહેનોની ટીમ રસ્સા ખેંચમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે જેમાં મોનિકા બેનભારતીબેનમીનાબેનપ્રીતિબેન ,મધુબેનમાયાબેન તથા ગાયત્રીનો સમાવેશ થાય છે અને શિક્ષિકા વિભાબેન, લજાઈ ગામના મસોત ઉમાબેન તેમજ શ્રી પ્રાથમિક શાળાના શિક્ષિકા  વિરમગામા મીનાબેન ચક્ર ફેકમાં પ્રથમ અને ગોળા ફેક દ્વિતીય ક્રમ શાળાના વિદ્યાર્થીઓમા બામણિયા રાહુલ ૫૦ મીટર દોડમાં તાલુકામા દ્વિતીય ક્રમે આવેલ છે જે હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જશે તેમજ શાળાના વિદ્યાર્થીઓ બામણિયા રાહુલ  અને પરમાર કરિશ્માની  ડીએલએસએસ જવા માટે પસંદગી થયેલ છે જે બદલ સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે અને વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.




Latest News