મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે પાર્કિંગમાં પડેલી કારમાં આગ લગતા બળીને ખાખ


SHARE











મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે પાર્કિંગમાં પડેલી કારમાં આગ લગતા બળીને ખાખ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા નવા બસ સ્ટેન્ડ નજીક પાર્કિંગ સ્ટેન્ડમાં કારણે પાર્ક કરીને મૂકવામા આવી હતી ત્યારે ત્યાં પડેલ કચરાને સળગાવવામાં આવતા કારમાં પણ આગ લાગી ગયેલ હતી જેથી કરીને બસ સ્ટેશનના સ્ટાફે આગ ઉપર કાબૂ લેવા માટે પાણીનો મારો કર્યો હતો જો કે, કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી અને કારમાં જોરદાર આગ લાગી જતાં તેની પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી પાલિકના વાહનોએ ત્યાં આવીને પાણીનો મારો શરૂ કર્યો હતો પરંતુ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં એક કાર આખી બળીને ખાખ થઈ ગયેલ છે અને બાજુમાં પડેલ બીજી કારમાં પણ નુકશાની થયેલ છે






Latest News