હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ


SHARE











મોરબીની મરછુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવા ચાર ગામના લોકોની માંગ

મોરબી તાલુકાના ગામ ગોર ખિજડીયા, વનાળીયા, માનસર અને નારણકા ગામ પાસેથી મરછુ નદી પસાર થાય છે અને આ નદીમાંથી રેતીની ચોરી કરવા માટે ખનીજ ચોરોના વાહનો સતત આ રોડ ઉપરથી નીકળતા હોય છે અને ઓવરલોડ માલ ભરીને નીકળતા ભારે વાહનોના લીધે ગામડાના રસ્તા તૂટી જાય છે તેમજ ઘણી વખત નાના મોટા અકસ્માતો પણ થાય છે જેથી કરીને આ ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ ખનીજ શાખા વિભાગના જવાબદાર અધિકારીકલેકટર તથા એસપીને રૂબરૂ મુલાકાત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મચ્છુ નદીમાંથી કરવામાં આવતી ખનીજ ચોરી રોકવાનો ચારેય ગામના લોકોએ સંકલ્પ કર્યો છે






Latest News