મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદેદારો નિમાયા


SHARE











વાંકાનેર શહેર-તાલુકામાં અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદેદારો નિમાયા

અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) દિલ્હીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા અઘ્યક્ષ જીજ્ઞાશાબેન મેર દ્વારા વાંકાનેર તાલુકાના અને વાંકાનેર શહેરના સમસ્ત કોળીની અલગ અલગ હોદ્દાઓમાં નીમણુંક કરવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં સમસ્ત કોળી સમાજના જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, ગ્રામ પંચાયતનાં સરપંચઓ તથા આગેવાનો અને બહેનોએ ઉત્સાહી પૂર્વક હાજરી આપી હતી.






Latest News