ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના B.Sc. Sem-5 ના ટોપ ફાઇવમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની ચાર વિદ્યાર્થિનીઓનો સમાવેશ


SHARE









મોરબી જિલ્લાના B.Sc. Sem-5 ના ટોપ ફાઇવમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની ચાર વિદ્યાર્થિનીઓનો સમાવેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં B.Sc. Sem 5 નું રિઝલ્ટ જાહેર થયેલ છે જેમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉચ્ચત્તમ પરિણામ હાંસલ કર્યું છે અને મોરબી જિલ્લાના ટોપ ફાઇવમાં ચાર વિદ્યાર્થિનીઓ નવયુગની છે જેમાં કોલેજ પ્રથમ ફેફર માનસી ૯૬.૪૪ ટકાદ્વિતીય વસિયાણી રીના ૯૪.૮૯ ટકાતૃતીય કોરડિયા નિધિ ૯૪.૬૭ ટકા અને ચતુર્થ પડસુંબીયા અંજલિ ૯૪ ટકા મેળવી નવયુગ કોલેજની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે. આ સિવાય જિલ્લા ટોપ ૧૫ માં ૧૨ વિદ્યાર્થિનીઓ નવયુગની છે આ અભૂતપૂર્વ રિઝલ્ટ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News