વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેથી બાઈકની ચોરી


SHARE







મોરબીના લક્ષ્મીનગર નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેથી બાઈકની ચોરી

મોરબીમાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે ટ્રાન્સપોર્ટરે તેનું બાઇક પાર્ક કર્યું હતું તે બાઇકની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ટિંબડી ગામે આવેલ ગણેશનગરમાં મકાન નંબર ૧૦૩-એ માં રહેતા મૂળ હરિયાણાના રહેવાસી જયભગવાન વિજયકુમાર શર્મા જાતે બ્રાહ્મણો (૨૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની યુપી બિહાર રોડ કેરિયર નામની ટ્રાન્સપોર્ટની ઓફિસ લક્ષ્મીનગર ગામ પાસે આવેલી છે અને તે ઓફિસ પાસે તેણે પોતાનું બાઇક નંબર જીજે ૩૮ એન ૧૫૫૨ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગત તા. ૧૨/૧૦/૨૧ ના સાંજના પાંચેક વાગ્યાથી લઈને ૧૩/૧૦/૨૧ ના બપોરના ૧ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News