ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના પોલીસ પરિવારનું ગૌરવ


SHARE







 મોરબીના પોલીસ પરિવારનું ગૌરવ

મોરબીમાં પોલીસ તરીકે ફરજ બજાવતા દેવાયતભાઈ ડાંગરના દીકરો ડો. મિલન ડાંગર ચીનમાં એમબીબીએસનો કરવા માટે ગયો હતો જે અભ્યાસ પૂર્ણ થી ગયો છે અને ત્યાર બાદ ભારતમાં એફએમજીઇ (Foreign Medical Graduation Exam)માં તેને ૨૦૭ માર્ક મેળવ્યા છે ત્યારે ડો. મિલન ડાંગર તેમના કુટુંબમાં સૌ પ્રથમ ડોકટર બનતા ડાંગર પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ છે અને તેને ડાંગર પરિવારની સાથોસાથ પોલીસ પરિવારનું પણ ગૌરવ વધાર્યું  છે






Latest News