હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ડે સેલિબ્રેશન વીકની ઉજવણી કરાઈ


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ડે સેલિબ્રેશન વીકની ઉજવણી કરાઈ

શિક્ષણની સાથે અભ્યાસેતર પ્રવૃતિઓ દ્વારા પણ વિધાર્થીઓના જીવન ઘડતરમાં પણ  મોખરે રેહતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ટ્વિન્સ ડે, બૉલીવુડ ડે, થીમ ડે, બ્લેક & વ્હાઇટ ડે, કલ્ચરલ ડે અને ટ્રેડિશનલ ડે વગેરે જેવા દિવસોની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણીની વિશેષતા એ હતી કે પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ દિવસોની ઉજવણી કરવાને બદલે વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિ થી અવગત થાય અને અનુસરતા થાય તે રીતે સમગ્ર ઉજવણીનું અર્થસભર આયોજન કરવામાં આવ્યું હતુ.દરેક દિવસોના અંતે વિધાર્થીઓને રેન્ક આપવામાં આવ્યા હતા, અને તમામ વિજેતાઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખ દેવકરણ ભાઈ અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર સ્ટાફગણ દ્વારા શુભકામનાઓ પાઠવામાં આવી હતી.




Latest News