મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ


SHARE







મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ

મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સોસાયટી સુઘી સિમેન્ટ રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ નથી તે સહિતના પ્રાથમિક પ્રશ્નો આજે સ્થાનિક લોકો દ્વારા રાજ્યના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્યને લેખિતમા રજુઆત કરવામાં આવી છે

મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં રહેતા લોકો વતી પ્રમુખની આગેવાનીમાં સિમેન્ટ રોડસોસાયટીમાં લુખ્ખા તત્વોને ડામવા પોલીસ પેટ્રોલિંગ, સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે ત્યારે સર્કીટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના પ્રમુખ રાજુભાઈ ભંભાણીખજાનચી જનકભાઈ રાજા (પત્રકાર) સહિતના હાજર રહ્યા હતા અને મંત્રીએ પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર કરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.






Latest News