હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસેથી તમંચા સાથે એક શખ્સની ધરપકડ


SHARE









માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન પાસેથી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

માળીયા મિયાણામાં નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી સિંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૫૦૦૦ નું હથિયાર કબજે કરીને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા પોલીસે બાતમીને આધારે નવા રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી તાજમહમદ ઉર્ફે તાજુ કરીમભાઇ સંધવાણી (૩૫) રહે. વાડા વિસ્તાર માળીયા વાળાને સીંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૫૦૦૦ ની કિંમતના હથિયારને કબજે કરીને આર્મ્સ એકટ હેઠળ તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમાની સૂચના મુજબ ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડાવિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલાસંજયભાઇ દીલીપભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલ છે




Latest News