મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે વાડીએ રહેતા મજૂરના બાઈકની ચોરી


SHARE







હળવદના ચરાડવા ગામે વાડીએ રહેતા મજૂરના બાઈકની ચોરી

હળવદના ચરાડવા ગામે રહેતા અને વાડીએ મજૂરીકામ કરતા યુવાનનું બાઈક વાડી પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેનું ૪૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે સહજાનંદ મારલની પાછળ નારણભાઈ ધરમશીભાઈ પટેલની વાડી રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી યોગેશકુમાર નત્થુસિંગ જાતે બઘેલ (ઉ.૨૭) એ પોતાનું બાઇક નંબર યુપી ૮૩ એએફ ૪૦૫૭ પાર્ક કરીને મૂકી રાખ્યું હતું જે બાઇકને વાડી પાસેથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યોગેશકુમારે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News