મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું  


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું  

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી અને તેની ટીમે ફૂટપાથ અને ઝૂંપટપટ્ટીના લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું ત્યારે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જુદાજુદા પ્રોજકેટ કરવામાં આવે છે તે અંતર્ગત શહેરના માર્ગો ઉપર કે ઝુંપડા તેમજ રખડતું ભટકતું જીવન જીવતા લોકોને ઠંડીથી સામે રક્ષણ આપવા માટે ધાબળા આપવામાં આવ્યા હતા અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરમ ધાબળા લોકોને ઓઢાડીને ઠંડી સામે રક્ષણ આપીને હૂંફ આપવામાં આવી હતી






Latest News