મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

મોરબી નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા સમેલનનું આયોજન કરાયું


SHARE









મોરબી નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા સમેલનનું આયોજન કરાયું

મોરબી મચ્છુ નદીના કિનારે નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગ હોલ ખાતે વિરાટ મહિલા સંમેલનનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા વિવિધ ક્ષેત્રે કરાયેલ સદકાયો અને સેવાકાર્યોની માહિતી બહેનોને આપવામાં આવી હતી તેમજ મહાસભામાં વિવિધ વિષયો સાથે ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહિલા પ્રમુખ દીપિકાબેન હાજર રહ્યા હતા અને વધુમાં મોરબીના કમિશનર સંગીતાબેન રૈયાણીએ જણાવ્યુ હતું કે, મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠાન મહોત્સવ જે મંદિર ખાતે તાજેતરમાં યોજાયો હતો તે મંદિર હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.




Latest News