મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાના આયોજન માટે મીટીંગનું આયોજન


SHARE









મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાના આયોજન માટે મીટીંગનું આયોજન

મોરબીમાં દર વર્ષે સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આગામી 227 મી જન્મજયંતી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવાનું છે તેની તૈયારીના ભાગ રૂપે મોરબી રઘુવંશી સમાજની મીટીંગ મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તા. 1/11/26 ને રવિવારે રાતે 9:30 કલાકે રાખવામા આવેલ છે

મોરબીમાં જલારામ બાપની 227 મી જન્મજયંતીની ઉજવણી માટે સમાજના લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે અને આગમી તા 16/11/26 ના રોજ રઘુવંશીઓની બીજી દિવાળી એટલે કે જલારામ જયંતી છે જેની ઉજવણી માટે હાલમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે શોભાયાત્રા સહિતની તૈયારીની ચર્ચા કરવા માટે રવિવાર તા 1/11 ના રોજ  મિટિંગ યોજાશે. આ મીટીંગમાં મહાઆરતીના યજમાન, કેક-કટિંગ યજમાન અને મેઈન સ્ટેજના સ્પોન્સર માટે ઉછવણી કરવામાં આવશે તેમજ જાહેરાત માટે બુકિંગ અને સ્વાગત પોઈન્ટ માટેનું આયોજન કરવાની ચર્ચા કરવામાં આવશે જેથી આ મીટીંગમાં સમાજના લોકોને આવવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. 




Latest News