મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન મોરબીના ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ IMA દ્વારા રાજ્ય કક્ષાનો ડૉ. કે.જે. નથવાણી–સોશિયો મેડિકલ એવોર્ડ 2026 એનાયત મોરબી મહાસંઘના હોદેદારોએ પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કર્યા શિક્ષકોના પ્રશ્નો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા


SHARE









મોરબીથી મહેશભાઇ રાજકોટિયા-વસિમભાઇ મન્સૂરી દિલ્હી ઈન્ડિયા ગઠબંધન મહારેલીમાં પહોચ્યા

ઈન્ડિયા ગઠબંધન રવિવાર તા 1 નવેમ્બર, 2026 ના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે ‘વોટ બચાવો, દેશ બચાવો’ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહારેલીનું આયોજન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે અને તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોરચા સહિતના વિપક્ષોના આગેવાનો સહિતના કાર્યકરો મહારેલીમાં જોડાયેલ છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો વોટ બચાઓ દેશ બચાઓ મહારેલીમાં મોરબીથી કોંગ્રેસ અને ખેડૂતના આગેવાન મહેશભાઈ રાજકોટિયા તથા મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમભાઈ મન્સુરી પહોચ્યા છે અને તેઓની પાસેથી મળતી માહિતી મુજબ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે આ મહારેલીમાં સવાલો કરવામાં આવેલ છે અને મતદાર યાદીઓની પ્રક્રિયામાં કથિત ગેરરીતિ અને વોટ ચોરીના આક્ષેપો કરીને વર્તમાન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કમરતોડ મોંઘવારી રોકવા માટેની અને લોકશાહી તેમજ બંધારણ બચાવવા માટેની માંગ કરી છે.




Latest News