મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા


SHARE









ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા

ટંકારામાં પેટ્રોલ પંપની સામેના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 12,100 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


ટંકારામાં રિલાયન્સના પેટ્રોલ પંપની સામેના ભાગમાં બાવળની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મેહુલભાઈ નવનીતભાઈ કુંઢીયા (25), લલિતભાઈ લાખાભાઈ કુંઢીયા (28), અર્જુનભાઈ કૈલાશભાઈ કુંઢીયા (19), કિરણભાઈ પ્રભાતભાઈ કુંઢીયા (42) અને પંકજભાઈ ઈશ્વરભાઈ કુંઢીયા (28) રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News