મોરબી તાલુકાના દારૂના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના ન્યુ પેલેસ ખાતે રાજમાતા વિજય કુંવરબા સાહેબની પ્રાર્થના સભા યોજાઈ મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વશાંતિ મહાયજ્ઞમાં જોડાયેલા યજમાનોને તન, મન અને ધનથી સુખ્યા થવાના મહંતસ્વામી મહારાજે આપ્યા રૂડા આશીર્વાદ મોરબીના લક્ષ્મીનગર ગામેથી ગુમ થયેલ કોલેજીયન યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં ઘૂસી ગયેલા શખ્સને ફાર્મ હાઉસે લઈ જઈને માર મારીને હત્યા કરવાના ગુનામાં આરોપીના જામીન નામંજૂર વાંકાનેરના પંચાસીયા ગામે યુવાનની હત્યાના કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા મોરબી સાનિધ્ય પાર્કમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન દીકરીઓનું સન્માન મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની સેવાકીય પહેલ: નવરાત્રિમાં 550થી વધુ દીકરીઓને લ્હાણીનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની આયુર્વેદ શાખા દ્વારા ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે આયુષ કેમ્પ યોજાયો


SHARE









મોરબીની આયુર્વેદ શાખા દ્વારા ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે આયુષ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં ૧૧ માં રાષ્ટ્રીય ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નિરામય મોરબીના ઉદ્દેશ સાથે વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતાં.આ સારવાર કેમ્પ અન્વયે ૨૧, સપ્ટેમ્બર,૨૬ ના રોજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને માળીયા તાલુકાના ખાખરેચી તથા ૨૩, સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાનાં ખાનપર ખાતે લોકોની આરોગ્ય સુખાકારી માટે વિશેષ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેનો ૫૪૩ લોકોએ લાભ લીધો હતો.ઉપરાંત ૫૯૬ લોકોએ શિબિર, ૭૩૯ લોકોએ ચાર્ટ, બેનર પ્રદર્શન તથા ૩૬૯ જેટલા લોકોએ યોગ શિબિરનો લાભ લીધો હતો.આ કેમ્પમાં લોકોને આયુર્વેદની સાથે આરોગ્યની જાળવણી માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.




Latest News