મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

હળવદના રણવિસ્તારમાં સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરાયું


SHARE







હળવદના રણવિસ્તારમાં સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરાયું

હળવદમાં આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા અગરિયાઓના બાળકોકિશોરીઓધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સીડીપીઓ મમતાબેન, મોરબી જિલ્લા કોર્ડીનેટર અગરીયા હિતરક્ષક મંચના મારુતસિંહ બી.બારૈયા, ટિકર ગામની આંગણવાડી વર્કર્સ અને તેડાગર બહેનો હાજર રહ્યા હતા અને તેઓએ તાલુકાના રણવિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત અગરિયાઓના ૦થી ૩ વર્ષના ૬૦ બાળકોને સુખડી, ૪૦ કિશોરીઓ, ૨૦ ધાત્રી બહેનો તેમજ ૧૦ સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.






Latest News