મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો
મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ
SHARE
મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ
મોરબીમાં શ્રાવણ માસની પરહિતકર્મ ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. અને પવિત્ર શ્રાવણ માસમાં કુતરાઓને દુધ આપવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ વિતરણ કરવામાં આવે છે અને પરહિતકર્મ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું અને હર જીવમાં શીવ છે તે ઉક્તિને સાર્થક કરી હતી.