મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે સંતુ ગાયને સમાધિ અપાઈ


SHARE







મોરબીના આંદરણા ગામે સંતુ ગાયને સમાધિ અપાઈ

મોરબીના આંદરણા ગામની ગૌશાળામાં છેલ્લા 30 વર્ષથી રાખવામા આવેલ સંતુ નામની ગાયનું અવસાન થયું હતું જેથી આંદરણા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા તેને સમાધિ આપવામાં આવી હતી વધુમાં ગૌશાળાના સંચાલકોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, કાંકરેજ ગાય સંતુ  ગૌશાળા ચાલુ કરવામાં આવી ત્યારથી લઈને આવ્યા હતા અને તેની અવસાન થયું હોય સંતુ નામની ગાયને સમાધિ આપવામાં આવી હતી આ ગાયની ઉમર આશરે ૩૦ વર્ષની હતી ત્યારે આંદરણા ગૌશાળા મંડળ, આંદરણા રામ ધૂન ભજન મંડળ અને આંદરણા ગ્રામ સમસ્ત લોકો ત્યાં હાજર રહ્યા હતા






Latest News