શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ
Morbi Today
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમીનાર યોજાયો હતો.જેમાં મુખ્ય વક્તા ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ અને વાત્સલ્યભાઈ ગડારા હાજર રહ્યા હતા.શાળાના ધોરણ ૯ અને ૧૧ ના કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ આ સેમિનારમાં હાજર રહ્યા હતા.જેમાં બાળકોએ આ સેમિનારમાં વ્યસનથી દૂર રહેવા માટે ખૂબ સારી સમજ મેળવી હતી. ભવિષ્યમાં સફળતા મેળવવા માટે સંકલ્પ, પરિશ્રમ, નિયમિતતા અને એકાગ્રતાનું મહત્વ સમજ્યું હતું.શાળાના એચઆર વિવેકભાઇ તેમજ પ્રધાનઆચાર્ય ગણેશભાઇ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.









