અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ


SHARE





મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ

મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં એક ટ્રક બંધ પડી ગયો હતો જેથી ત્યાં વાહનોનો લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો અને અવારનવાર લાલપર ગામ પાસે ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે આ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે જો લાલપર ગામ પાસે સર્કલ બનાવવામાં આવે તો વાહનો સરળતાથી ત્યાં યુટર્ન લઈને પોતાની મંજિલ સુધી પહોંચી શકે તેમ છે પરંતુ હાઈવે રોડ ઉપરની વાંકીચૂકી કટના કારણે અવારનવાર ત્યાં ટ્રાફિક જામ થતો હોય છે અને ઘણી વખત વાહનો બંધ પડવાના કારણે પણ ટ્રાફિકજામ સહિતની સમસ્યાનો વાહન ચાલકોએ સામનો કરવો પડતો હોય છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકોને કોઈપણ પ્રકારની પીડા સહન કરવી પડે અને સરળતાથી તેઓના વાહન લઈને પસાર થઈ શકે તેના માટે જો લાલપર,ધીરપુર ચોકડી, સરતાનપર ચોકડી, રફાળેશ્વર ચોકડી વિગેરે જગ્યાએ સર્કલ બનાવવામાં આવે તો વાહન ચાલકોને મોટી રાહત થાય તેમ છે.




Latest News