સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે રાજકોટમાં ચીલઝડપ કરનારા ગુનામાં નાસતા ફસતા રીઢા ગુનેગારને પકડ્યો


SHARE





ટંકારા પોલીસે રાજકોટમાં ચીલઝડપ કરનારા ગુનામાં નાસતા ફસતા રીઢા ગુનેગારને પકડ્યો

ટંકારાની લતીપર ચોકડી પાસે ઉભેલા યુવાન શંકાસ્પદ જણાતા તેને અટકાવી પુછપરછ કરી હતી જેથી કરીને રાજકોટમા કિશોર વયે ચેનની ચીલઝડપ કરવામાં નાસતો ફરતો તેને કબુલાત આપી હતી જેથી તેની અટકાયત કરીને રાજકોટ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો

ટંકારાની લતીપર ચોકડીએ ઉભેલ યુવાનની પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે મૂળ ટંકારાના મોટા રામપર અને હાલમાં રાજકોટને કુબલિયાપરામા તે રહેતો હોવાનું સામે આવ્યું હતું અને પોતે સાતેક વર્ષ પૂર્વે એટલેકે કિશોર વયે રાજકોટમા ચિલઝડપ કરી હતી જે ગુનામાં તે નાસતો ફરતો હોવાનુ સામે આવ્યું હતું જેથી ટંકારા પોલીસે કિશોર વયે કરેલા ગુનામા યુવાનની અટકાયત કરીને આરોપીને રાજકોટ પોલીસને હવાલે કર્યો હતો. અને આ આરોપી મોરબી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ છે




Latest News