ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન


SHARE





મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા સ્થાનિક  પત્રકારોના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને બિરદાવવા  "પત્રકાર સન્માન સમારોહ" નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પત્રકારશ્રીઓનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું  હતું.મુસ્કાન વેલફેર સોસાયટીના સદસ્યોએ જણાવ્યું હતું કે પત્રકારો સમાજનો સશક્ત અવાજ છે,જે નિષ્ઠાપૂર્વક સત્યને લોકો સુધી પહોંચાડીને લોકશાહી અને સમાજને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સમારોહ દરમિયાન હૃદયપૂર્ણ અને આનંદમય વાતાવરણ વચ્ચે મહેમાનો સાથે આત્મીય સંવાદ યોજાયો હતો.ઉપસ્થિત પત્રકારમિત્રો અને મુસ્કાન પરિવારના સભ્યોએ કાર્યક્રમની પ્રશંસા કરી અને આવા પ્રેરણાદાયી કાર્યક્રમો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે.તેવી લાગણી વ્યક્ત કરી હતી.કાર્યક્રમના અંતે સૌએ સહભોજનનો લાભ લીધો અને એકબીજાનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન થયું હતું. #morbi #મોરબી 




Latest News