મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

વાંકાનેરના જેતપરડા જેવા નાનકડા ગામમાં એક વર્ષમાં બે વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેતપરડા ગામમાં કરબલાના શહીદોની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન માસુમ સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું ગામના યુવાનો તેમજ ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહથી બ્લડ ડોનેશન કર્યું.અને વર્ષમાં આ બીજી વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજીને એક સેવાકીય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.સતત વાહન વ્યવહારની દોડ હોવાથી ઘણા અકસ્માતો થતા હોય સતત બ્લડની જરૂર પડે છે એક વ્યક્તિએ આપેલું બ્લડ ત્રણ વ્યક્તિઓના જીવ બચાવી શકે છે.તે ઉમદા ભાવનાને લઇને ગામના લોકોએ ૫૧ બોટલ જેટલુ રક્ત એકત્રિત કર્યું હતુ.






Latest News