મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર
SHARE
મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર ફોર્મની ચકાસણી પૂર્ણ કરવામાં આવ્યા બાદ જોવા મળેલા રાજકીય સમીકરણની વાત કરીએ તો હાલમાં હજુ 91 ઉમેવદારો ચૂંટણીના મેદાનમાં છે અને આગામી તા. 15 ફોર્મ પાછા ખેચવાનો છેલ્લો દિવસ છે જો કે આજની સ્થિતિએ મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો પૈકીની બે બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ સીધા જ આમને સામને છે જો કે, 15 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપનો ત્રિપાંખીયો જંગ છે અને 7 બેઠકો ઉપર ત્રણ કરતાં વધુ ઉમેદવારો છે જો કે, બુધવારે સાંજે જિલ્લા પંચાયતની બેઠકો માટેનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
હાલમાં કઈ બેઠક ઉપર કેટલા ઉમેદવાર છે તેની વિગત નીચે મુજબની છે........
આમરણ
ગાંભવા સરોજબેન નિમેષભાઈ (કોંગ્રેસ), હસીનાબેન કાસમભાઈ સુમરા (આપ), રીંકલ વિરલભાઇ અઘેરા (ભાજપ)
બગથળા
કાંતિલાલ મનજીભાઈ ડોરી (આપ), સતિષભાઈ ભાણજીભાઈ મેરજા (કોંગ્રેસ), યશવંતકુમાર મગનલાલ વડાવિયા (ભાજપ)
ચંદ્રપુર
ઈસ્માઈલભાઈ ફતેભાઈ શેરસીયા (કોંગ્રેસ), યુસુફ મીરાજી શેરસીયા (અપક્ષ), ઈસ્માઈલ મામદ પરાસરા (અપક્ષ), ઝાકીરહુસેન જલાલભાઈ શેરસીયા (ભાજપ), યાકુબ ગનીભાઈ કડીવાર (આપ), જગદીશભાઈ મેઘજીભાઈ મકવાણા (અપક્ષ)
ચરાડવા
રાજપરા સાગરભાઇ જાદવજીભાઈ (કોંગ્રેસ), હિતેશભાઈ દેવજીભાઈ પટેલ (આપ), વિવેકકુમાર પ્રાણજીવનભાઈ ભોરણીયા (અપક્ષ), માકાસણા માવજીભાઈ કચરાભાઈ (ભાજપ)
ઢુવા
પરસન દાનાભાઈ ઝરવરીયા (કોંગ્રેસ), જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડિયા (આપ), સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા (ભાજપ), આરતીબેન હરેશભાઈ ગમારા (અપક્ષ), ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા (અપક્ષ)
ઘનશ્યામપુર
જોસનાબેન ઘનશ્યામભાઈ બાબરીયા (કોંગ્રેસ), નીરૂબેન ભરતભાઈ રાજપુત (આપ), ભગવતીબેન ગીરીશભાઈ લકુમ (ભાજપ)
ઘૂટું
રાજુબેન નાનુભાઈ બાંભવા (આપ), હૈણ લીલાબેન ધારાભાઈ (કોંગ્રેસ), રંજનબેન ગૌતમભાઈ (ભાજપ)
જાંબુડીયા
જયાબેન જીતેન્દ્રભાઈ ગોહેલ (ભાજપ), પિંકુબેન રાજેશભાઈ ચૌહાણ (કોંગ્રેસ), લીલાબેન મુકેશભાઈ પરમાર (આપ)
જેતપર
વીણાબેન નિલેશભાઈ અઘારા (આપ), ચાંદની નવીનભાઈ સોરીયા (કોંગ્રેસ), અશ્વિનભાઈ ચંદુભાઈ ડાંગર (ભાજપ)
ખાખરેચી
શંકરભાઈ બીજલભાઇ સાકરીયા (કોંગ્રેસ), સિંધાભાઈ નાનજીભાઈ ઉપાસરિયા (આપ), ચંદુલાલ જગજીવન સીચાતા (અપક્ષ), પ્રવીણભાઈ અરજણભાઈ અવાડિયા (અપક્ષ), સંદીપ ગોરધનભાઈ કુંવરિયા (ભાજપ)
ખાનપર
કુંભારવાડિયા મશરૂભાઈ કાળુભાઈ (કોંગ્રેસ), દેવરાજભાઈ સામતભાઈ રગીયા (અપક્ષ), વિપુલભાઈ કરસનભાઈ ગરચર (ભાજપ), રામાવત જીતેન્દ્રભાઈ દલપતરામ (અપક્ષ)
કોઠી
આશીબેન અહમદભાઈ માણસીયા (આપ) પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી (કોંગ્રેસ), સવિતાબેન લાલજીભાઈ રાઠોડ (ભાજપ)
લજાઈ
દીપકભાઈ દેવજીભાઈ પરમાર (કોંગ્રેસ), રમણીકભાઈ અરજણભાઈ મકવાણા (ભાજપ), રવિ દિનેશભાઈ ચાવડા (આપ)
લુણસર
પાંચાભાઇ વશરામભાઈ ધરજીયા (કોંગ્રેસ), ગેલાભાઈ શીવાભાઈ સાપરા (આપ), હંસાબેન મનીષભાઈ રોજાસરા (ભાજપ)
મહીકા
યશવંતબા કીર્તિરાજસિંહ વાળા (કોંગ્રેસ), જીજ્ઞાશાબેન રાજેશકુમાર મેર (ભાજપ), કિરણબેન રમેશભાઈ ઘોરીયા (આપ)
માથક
જીતુબેન જયંતીભાઈ બાવળીયા (આપ) વિઠલાપરા કાજલબેન ભરતભાઈ (ભાજપ), રેખાબેન મુકેશભાઈ પરાડિયા (કોંગ્રેસ)
મોટા દહીસરા
સતિષભાઈ શામજીભાઈ આદ્રોજા (કોંગ્રેસ), હિરલ ધીરુભાઈ બાલાસરા (આપ), મનીષકુમાર અનિલભાઈ કાંજિયા (ભાજપ)
નેકનામ
ગીતાબેન રમેશભાઈ દુબરીયા (કોંગ્રેસ), હીનાબેન હસમુખભાઈ ચાડમિયા (આપ), ગીતાબેન શક્તિવનભાઈ ભોળણીયા (ભાજપ)
ઓટાળા
આવૃત્તિબેન નરેન્દ્રભાઈ બારૈયા (કોંગ્રેસ), જાગૃતીબેન દિનેશભાઈ વાઘરીયા (ભાજપ), નિશાબેન કુલદીપભાઈ ભાગિયા (આપ), કડીવાર ચંદ્રિકાબેન નથુભાઈ (અપક્ષ)
પંચાસીયા
હેમીબેન રતિલાલ અણીયારીયા (ભાજપ), કુલસુમબેન અકબરભાઈ બાદી (કોંગ્રેસ)
સાપકડા
હંસાબેન રમેશભાઈ કોળી (કોંગ્રેસ), જલ્પાબેન ઉપેન્દ્રભાઈ પરમાર (આપ), દક્ષાબેન ભરતભાઈ ગણેશિયા (ભાજપ)
સરવડ
રિધ્ધીબેન રાજભાઈ હોથી (કોંગ્રેસ), દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા (ભાજપ)
ટીકર
મેહુલ દિનેશભાઈ પટેલ (કોંગ્રેસ), વિજય ઈશ્વરભાઈ પટેલ (આપ), ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડિયા (ભાજપ)
તીથવા
મહેબૂબભાઈ આહમદભાઈ કડીવાર (કોંગ્રેસ), મુફીઝ ઈબ્રાહીમભાઇ માથાકિયા (ભાજપ), નજરમોહમદ સાજીદભાઈ બાદી (અપક્ષ), રણજીત સોમાભાઈ સોલંકી (આપ)