મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની પી.જી પટેલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબીની પી.જી પટેલ કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસને કોલેજ દ્વારા મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવેલા હતા. અને સંસ્થા દ્વારા તેમને મેમેન્ટો આપી અને સન્માન કરવામાં આવેલું હતું. આ તકે કોલેજની તમામ દીકરીઓને મહિલા સશક્તિકરણ વિશે જાગૃત કરી અને શશકત સમાજ નિર્માણ મા મહિલાઓની શુ ભુમિકા હોય શકે ? તે અંગે વિશેષ અને વિસ્તૃત છણાવટ કરવામાં આવેલી હતી. આ તકે કોલેજ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ દ્વારા કોલેજના જ તમામ મહિલા પ્રાધ્યાપકોનું મેમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવેલું હતું. આ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજા સ્પષ્ટ પણ એવું માને છે કે સંસ્થામાં મહીલા પ્રાધ્યાપકોનો રોલ કોઈ પણ સંસ્થાની સફળતામાં બહુ મોટો સિંહ ફાળો હોય છે, તેથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાવાના ભાગરૂપે સંસ્થા દ્વારા મહિલા પ્રાધ્યાપકો‌નુ સન્માન પ્રિન્સીપાલ ડૉ. રવિન્દ્ર ભટ્ટ અને હિરલબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલું હતું.






Latest News