મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે


SHARE











મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી ખાતે આવેલા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરનું ડિસેમ્બર માહિનામાં આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

જીવનને પૂર્ણ કળાએ ખિલવવા, અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે પંચકોષ શુદ્ધિકરણપોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે અને યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ શિબિરમાં લોકોને વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવશે અને આ શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ શિબિર આગામી તા.07/12 ને રવિવારે સાંજે 7.00 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે યોજાશે. જેની વધુ માહિતી માટે નવનીત કુંડારિયા (9825224898), ધ્રુવ દેત્રોજા (9913111202) અને અંબારામ કવાડીયા (9825263142) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News