મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન


SHARE































મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તા.15 ને રવિવારે સાંજે 5 વાગ્યે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ જોશી, મહામંત્રી ચિરાગભાઈ પંડ્યા અને કિશોરભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, દરવર્ષે મોરબીમાં ભૂદેવોના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી રીતે આ વર્ષે પણ મોરબીમાં પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જિલ્લામાંથી ભૂદેવોએ સહપરિવાર સ્નેહમિલન સમારોહમાં આવવા માટે સંસ્થાના હોદેદારો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.












Latest News