મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આજ રાતના ૧૦ વાગ્યા સુધી મેગા કોરોના રસીકરણ કેમ્પ


SHARE











મોરબીમાં આજ રાતના ૧૦ વાગ્યા સુધી મેગા કોરોના રસીકરણ કેમ્પ

મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છેકે, મોરબીમાં આજે તા.૧૧-૧૨ ને રવિવારના રોજ  મોરબી શહેર માટે કોરોના રસીકરણ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયેલ છે.આજ તા.૧૨-૧૨ ને રવિવારના કોવીડ-૧૯(ઓમીક્રોન) ની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા તા.૧૨-૧૨ ને રવિવારનાં રોજ સવારના ૭ થી રાત્રીના ૧૦ કલાક સુધી મોરબી શહેરમાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના જાગૃત નાગરિકો માટે કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ છે. 

જેમાં મોરબી શહેરમાં દરેક વોર્ડમાં વોર્ડ વાઈઝ કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ છે તો મોરબી શહેરના ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જેમને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો તેમજ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય અને બીજો ડોઝ લીધેલ ન હોય તેવા તમામ લોકોને તા.૧૨-૧૨ ને રવિવારના રોજ કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવમાં નજીકના કોરોના રસીકરણની સેસન સાઈટ ઉપર જઈને કોરોના રસીકરણ કરાવવા મોરબી જીલ્લા પંચાયત, આરોગ્ય સમિતિના ચેરમેન, હીરાભાઈ ટમારીયા તથા ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો.ડી.વી.બાવરવા તેમજ જીલ્લા આર.સી.એચ.અધીકારી ડો.વિપુલ કારોલીયા મોરબી જીલ્લાના આવા કોરોના રસીકરણના તમામ લાભાર્થીઓને નમ્ર અપીલ કરે છે.

 






Latest News