મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના પારસ સોનીની ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા સેલના કારોબારી સદસ્ય તરીકે વરણી


SHARE







મોરબીના પારસ સોનીની ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા સેલના કારોબારી સદસ્ય તરીકે વરણી

 

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૂચનાથી ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના કન્વીનર સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સદસ્યોની નિમણુંકો કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લાના રાજનીતિમાં સતત ૧૩ વર્ષથી કાર્યરત અને મોરબી જિલ્લાના સક્રિય કાર્યકર્તા એવા પારસભાઈ સોનીની ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના કારોબારી સદસ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. ત્યારે સમગ્ર સોની સમાજ તેમજ મોરબી જિલ્લાના તમામ ભાજપ આગેવાનો અને મિત્ર-વર્તુળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પારસભાઇ સોનીને ઠેરઠેરથી તેમના મોબાઇલ નંબર ૯૯૭૯૫ ૨૬૪૨૧ ઉપર ચાહકવર્ગ દ્રારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News