મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ


SHARE











વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ

વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સરકારની સુચના અંતર્ગત એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ મુજબ શાળાની દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજસ્ત્રી આરોગ્યની સમજ અને માસિક દરમીયાન સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેમાં શાળાના મહિલા નોડલ રેખાબેન અને તૃપ્તિબેન દ્વારા બાળાઓને સમજ આપવામાં આવી હતી. આ શાળાના આચાર્ય પંડ્યા ચિરાગભાઈ દ્વારા બેગ લેસ ડે અંતગર્ત બાળકોને રમત દ્વારા શિક્ષણ મેળવવું તેની માહિતી આપી હતી.






Latest News