મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના બગથળામાં જુગાર રમતા ૬ શખ્સો ૬૬,૧૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના બગથળામાં જુગાર રમતા ૬ શખ્સો ૬૬,૧૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી બગથળામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ૬ શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૬૬,૧૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે નરેન્દ્રસિંહ ઉર્ફે ભીખુભા નવલસિંહ પરમાર, શબીરભાઇ ગુલામહુસેન ભટ્ટી સીપાઇ, મુકેશભાઇ ડાયાભાઇ ચાવડા, ભુપતભાઇ પ્રભુભાઇ વડાવીયા, સામતભાઇ હમીરભાઇ ગમારા અને મહેશભાઇ દલપતભાઇ રામાનુજ બગથળા ગામે આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે ભીખુભાની દુકાન બહાર જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપીયા.૬૬,૧૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News