મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેરના નાગલપર ગામની શાળાની અંડર 14 ખોખોની ટીમ તાલુકામાં વિજેતા


SHARE













વાંકાનેરના નાગલપર ગામની શાળાની અંડર 14 ખોખોની ટીમ તાલુકામાં વિજેતા

રમતગમત, યુંવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા રમત પ્રશિક્ષણ, મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર 14 માં ખોખો ટીમ ભાઈઓ વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી નાગલપર પ્રાથમિક શાળા દ્વારા હરીફ ખોખો ની ટીમ સામે ઉત્કૃષ્ટ દેખાવ કરી અંડર 14 ની ખોખો ની ભાઈઓ ટીમે વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર મેળવી વાંકાનેર તાલુકા અને નાગલપર પ્રાથમિક શાળા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે. તે બદલ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તૈયારી કરાવનાર શિક્ષક મિત્રોને જામસર સીઆરસી કો.ઓર્ડીનેટર  ચૌહાણ નરેન્દ્રસિંહ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.






Latest News