હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર
Breaking news
Morbi Today

મોરબીના સ્વ.ધવલભાઈ રાંકજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મંગળવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE







મોરબીના સ્વ.ધવલભાઈ રાંકજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મંગળવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, એચડીએફસી બેન્ક તેમજ ઇડન ગાર્ડન ગૃપ દ્વારા લાયન મેમ્બર સ્વ.ધવલભાઈ રાંકજાની પાંચમી પુણ્યતિથિ નિમિતે તા.૧૭ ૬ મંગળવારના દિવસે શ્રદ્ધાંજલિ સ્વરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. 

તેમની યાદમાં દર વર્ષે સતત ચાર વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ , એચડીએફસી બેન્ક તેમજ ઇડન ગાર્ડન દ્વારા તા.૧૭-૬ ના રોજ સવારે ૮ થી ૧ સુધી સંસ્કાર બ્લડ બેન્ક , જીઆઇડીસી મેઈન રોડ, શનાળા રોડ, મોરબી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.રક્તદાતાઓને રકતદાન માટે આયોજકો દ્રારા અપીલ કરવામાં આવેલ છે.તેમ આયોજકો વતી ડો.રવિન્દ્રભાઇ ભટ્ટ અને તુષારભાઇ દફ્તરીએ યાદીમાં જણાવેલ છે.






Latest News