જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

અમદાવાદથી ટેક્સીમાં પેસેંજરને લઈને આવેલા ડ્રાઈવરનું મોરબીના જોધપર પાસે કારમાં જ મોત


SHARE











અમદાવાદથી ટેક્સીમાં પેસેંજરને લઈને આવેલા ડ્રાઈવરનું મોરબીના જોધપર પાસે કારમાં જ મોત

મોરબીના જોધપર ગામમાં આવેલા પાર્ટીપ્લોટમાં ટેક્સીમાં અમદાવાદથી પેસેંજરને લઈને આવેલ ટેક્સી ડ્રાઈવર પોતાની ટેક્સીમાં સૂતો હતો અને તેને જગાડતા તે જાગ્યો હતો જેથી કરીને તેને હોસ્પિટલે લઈને જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જોધપર નદી ગામ પાસે આવેલ મેટ્રો રિસોર્ટ પાર્ટી પ્લોટ ખાતે પ્રિયમભાઈ કાપડિયાને અમદાવાદથી અમરીશભાઈ ખેમચંદભાઈ પટેલ (ઉંમર ૪૬) રહે. અમદાવાદ વાળા પોતાની ટેક્સીમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ અમરીશભાઈ પોતાની ટેક્સીમાં સૂતા હતા અને અન્ય કોઈ ડ્રાઈવરે તેને જગાડતા તે કોઈ કારણોસર જાગ્યા ન હોય તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News