મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કોમર્સ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો માટે જાણીતા જનતા કલાસીસમાં એડમીશન ઓપન


SHARE







મોરબીમાં કોમર્સ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો માટે જાણીતા જનતા કલાસીસમાં એડમીશન ઓપન

ધોરણ ૧૦-૧૧-૧૨ કોમર્સ (C.B.S.E. & G.S.E.B. Guj.Med. & Eng.Med.), બી.કોમ, બીબીએ અને એમ.કોમના કલાસીસમાં એડમીશન મેળવવા આજે જ સંપર્ક કરો.

મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે ગર્વભેર ચાર દાયકાની સુવર્ણ સફર પૂર્ણ કરનાર મોરબીના જનતા કલાસીસમાં એડમીશન પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે ચાર દાયકાથી વધુના અનુભવી પ્રોફેસર પિતા-પુત્ર પાસે ધો. ૧૦, ૧૧ અને ૧૨ કોમર્સથી લઈને એમ.કોમ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા જનતા કલાસીસમાં એડમીશન લેવા આજે જ પહોંચી જાઓ.

મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્કમાં પ્રેરણાસુરમાં કાર્યરત જનતા કલાસીસ જ્યાં પ્રવીણભાઈ વી કક્કડ જેઓ ૫૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે અને નિર્મિતભાઈ પી. કક્કડ જેઓ ૧૮ વર્ષનો અનુભવ ધરાવે છે તેમના દ્વારા સંચાલિત જનતા કલાસીસમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડમીશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે

જનતા કલાસીસમાં ધોરણ ૧૦, ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સ સીબીએસઈ અને જીએસઇબી બોર્ડ બંને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં એડમીશન શરુ થઇ ચુક્યા છે તેમજ બી.કોમ, બી.બી.એ. અને એમ. કોમ માટે પણ એડમીશન શરુ થઇ ચુક્યા છે હાયર સેકન્ડરીથી લઈને માસ્ટર ઓફ કોમર્સ સુધીના કલાસીસ એક જ સ્થળે મળી રહેશે.

છેલ્લા ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવનાર અનુભવી પ્રોફેસરો પાસે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા આજે જ સંપર્ક કરો. જનતા કલાસીસ દર વર્ષે શ્રેષ્ઠ પરિણામો આપનાર મોરબીના નામાંકિત કલાસીસ તરીકે જાણીતું છે તો રાહ કોની જુઓ છો આજે જ પહોંચી જાઓ અને જનતા કલાસીસમાં એડમીશન મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવો.

પ્રેરણાસુર
એવન્યુ પાર્ક, રવાપર રોડ મોરબી
પ્રવીણભાઈ વી. કક્કડ – 94081 87476
નિર્મિતભાઈ પી. કક્કડ – 99988 80588






Latest News