મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું

માળીયા તાલુકાના સરવડ ગામે જિલ્લા પંચાયતના પ્રમુખને બગસરા ગ્રામ પંચાયતના મહીલા સરપંચ અને ગામની અન્ય મહિલાઓ દ્વારા ગામમાં ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

માળીયા (મી)ના સરવડ ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં બગસરા ગ્રામ પંચાયતના મહીલા સરપંચ અને ગામની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે ગામમાં ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટેની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે આવેદનપત્ર આપીને જુદીજુદી પાંચ રજુઆત કરવામાં આવી હતી જેમાં ગામમાં કાયમી પીવાનું પાણી પુરતું પાણી આપવામાં આવે, ભાવપરથી બગસરા ગામને જોડતો ડામર રોડ નવો બનાવી દેવામાં આવે, મોરબી ડેપોની ભાવપર ગામ સુધી એસટી બસ બગસરા સુધી લંબાવવામાં આવે, બગસરા ગામની પ્રાથમિક શાળામાં કામી શિક્ષકોની ધટ દૂર કરવામાં આવે  અને બગસરા ગામના સ્થાનિક લોકો અને અગરીયા દ્વારા તેમને રોજીરોટી અને આજીવિકા મળી રહે તે માટે છેલ્લા ૪ વર્ષથી રોજગાર માટે માંગ કરવામાં આવે છે તેને પૂરી કરવામાં આવે લેખિત રજૂઆત કરવામાં આવી છે.






Latest News