મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ પદે વર્ષાબેન લીંબડ-જીલ્લા OBC પ્રમુખ પદે હિરેનભાઇ વૈષ્ણવની વરણી


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ પદે વર્ષાબેન લીંબડ-જીલ્લા OBC પ્રમુખ પદે હિરેનભાઇ વૈષ્ણવની વરણી

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝોનના કાર્યકારી પ્રમુખ કૈલાસદાનભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ની આગેવાની હેઠળ  મોરબી જિલ્લા ટીમને મજબુત બનાવવા માટે મોરબી જિલ્લા મહિલા વિભાગના પ્રમુખ તરીકે વર્ષાબેન લીંબડની વરણી કરવામાં આવેલ છે અને વર્ષાબેન છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. તો મોરબી જિલ્લા OBC વિભાગના પ્રમુખ તરીકે હિરેનભાઇ વૈષ્ણવની નીમણુંક કરવામાં આવી છે.






Latest News